Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

માળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાની જસદણ બદલી

મોરબી, તા.૧૮: જીલ્લાના માળિયા નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસરની જસદણ નગરપાલિકામાં નિમણુંક કરવામાં આવી છે.

જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર પી.એસ.ચૌહાણને કોન્ટ્રાકટ બેઇઝથી મુકવામાં આવ્યા હતા જેના સ્થાને નવા ચીફ ઓફિસર તરીકે મોરબી જીલ્લાની માળિયા નગરપાલિકામાં ફરજ બજાવતા પરાક્રમસિંહ મકવાણાની નિમણુંક કરવામાં આવી છે.

(11:42 am IST)