Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 15 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 48 એક્ટિવ કેસ

જામનગર: જામનગર  શહેરમાં આજે કોરોનાના નવા 15 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે ચેહલ્લ 24 કલાકમાં  વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે,  હાલમાં 48 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 104987 સેમ્પલ લેવાયા છે
 

(8:29 pm IST)
  • 2014 ની સાલ પછી ગૌતમ અદાણીની સંપત્તિમાં 230 ટકાનો વધારો થયો : પ્રાઈમ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદીએ હોદ્દો સંભાળ્યા પછી અદાણીની સંપત્તિ 26 અબજ ડોલર થઇ ગઈ : દેશના 6 એરપોર્ટ વેચાતા લઇ લીધા : વિકાસ થયો પણ કોનો ? : મોદીના શ્રીમંત મિત્રોનો કે આમ જનતાનો ? : કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વેધક સવાલ access_time 6:49 pm IST

  • ૧૦ અને ૧૨ ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવાની માંગણી સુપ્રિમે ફગાવી દીધી : કોરોના મહામારી દરમિયાન ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરિક્ષા ફી માફી કરવાની માંગણી કરતી રીટ પીટીશન સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી : આ અરજીમાં દિલ્હી સરકાર અને સીબીએસઈ પરીક્ષા ફી માફ કરે તેવુ સુપ્રિમ કોર્ટ હુકમ આપે તેવી માંગણી કરવામાં આવેલ access_time 1:03 pm IST

  • નાનપણમાં રામાયણ અને મહાભારત સાંભળ્યા હતા: બરાક ઓબામા : અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પોતાના નવા પુસ્તકમાં લખ્યું છે કે મારા બાળપણ ના કરશો હું રામાયણ અને મહાભારત સાંભળીને પસાર કર્યા હતા બરાક ઓબામાએ તેમના આત્મકથાનાત્મક પુસ્તક 'એ પ્રોમિસ્ડ લેન્ડ'માં આ વિગતો દર્શાવી છે. access_time 4:21 pm IST