Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

બરડા ડુંગરમાંથી દેશી દારૃની ભઠ્ઠી પકડાઇ

રાણાવાવઃ જુનાગઢ રેન્જના આઇજીપી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે પોરબંદર જિલ્લામાં દારૃના દૈત્યને નાબૂદ કરવા માટે  એલસીબી પીઆઇ એમ.એન દવે તથા પીએસઆઇ એચ.એન. ચુડાસમા સાથે બટુકભાઇ વિંઝુડાને મળમેલ ચોકકસ હકીકતના આધારે રેડ કરતા બરડા ડુંગર જુના નવા ગંડીયાવાળા નેસની વચ્ચે ધારમા થાના ગોનન કોડીયાતરના ખેતરની વંડી પાછળ બાવળનીી કાટની આડશમા દેશી દારૃનો જથ્થો રાખી દેશી દારૃની હરાફેરી કરતા કાના ઉર્ફે કારડી નાથા કોડીયાતર, (ઉ.પ૦) જેસા વેજા મોરી (ઉ.૩૦) રહે જુનાગંડીયાવાળા નેશને કેરબા નંગ-રર દારુ લી. ૧૩૧૦ મોબાઇલ ફોન ૧ મળી કુલ મુદામાલ રૃ. ર૯,૩ર૦ ની સાથે ઝડપી લીધા હતા.

(1:01 pm IST)