Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

ખાંભા ગીરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ :ખેડૂતોની ચિંતામાં વધારો

 

ખાંભા ગીરના નાનુડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી કપાસ, મગફળી, ઘઉંના પાકને નુકસાન થશે. ખાંભા પંથકમાં પાંચમી વખત કમોસમી વરસાદ પડતા જગતના તાતના હાલ બેહાલ થયા છે

(12:51 am IST)