Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સાસણથી તાલાલા રોડ પર કમોસમી વરસાદ

 

જૂનાગઢના સાસણથી તાલાલા રોડ પર કમોસમી વરસાદ પડ્યો હતો. ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાકને નુકસાન થવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી.

(12:50 am IST)
  • દેશમાં વસ્તી કાબુમાં લેવા અંગે કાનૂન બનશે કે તરત રાજકારણમાંથી હું રીટાયર થઇ જઈશ : ગિરિરાજસિંહ access_time 10:43 pm IST

  • બાબા રામદેવએ કહ્યું અયોધ્યામાં રામમંદિરની આધારશિલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામનવમીએ રાખવી જોઈએ : રામદેવએ એમ પણ કહ્યું હતું કે રામ મંદિર મહાન વૈદિક પરંપરાનું પ્રતિબીંબ હોવું જોઈએ access_time 1:10 am IST

  • ઝારખંડ વિધાનસભા ચૂંટણી : સીએમ રઘુબીરદાસ સામે કોંગ્રેસે તેજતર્રાર પ્રવક્તા ગૌરવ વલ્લભને મેદાનમાં ઉતાર્યા : ટીવી ડીબેટમાં છવાયેલ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર ગૌરવ વલ્લભ એક ખાનગી ચેનલમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સબિત પાત્રા જયારે 10 ટ્રિલિયન 10 ટ્રિલિયન કહેતા હતા ત્યારે ગૌરવ વલ્લભે એક ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે છે તેવો બેધડક સવાલ કરતા સબિત પાત્રા જવાબ નહોતા આપી શક્યા અને હાંસીપાત્ર બન્યા હતા જેનો વિડિઓ ખુબ વાયરલ થયો હતો access_time 10:55 am IST