Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અમરેલીના લાઠીના સુવાગઢગામની સીમમાં 5 વીઘામાં ગાંજાનું વાવેતર ઝડપાયું: ખેતર માલિક સહિત ચાર શખ્સોની અટકાયત

બિયારણ સહિત કુલ 89 લાખ 55 હજાર 765ની કિંમતનો મુદ્દામાલ જપ્ત

 

અમરેલીના લાઠીના સુવાગઢગામની સીમમાંથી ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું છે. પોલીસે ખેતરમાંથી લીલાગાંજાનુ વાવેતર શોધી કાઢ્યુ હતુ. પોલીસે ખેતર માલિક સહિત 4 શખ્સોની અટકાયત કરી છે. ગાંજાનું બિયારણ સહિત કુલ 89 લાખ 55 હજાર 765ની કિંમતનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે. 5 વીઘામાં ગાંજાનું ગેરકાયદે વાવેતર કરાયુ હતુ.

(9:09 pm IST)