Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ધારીમાં મોબાઈલ રીપેરીંગ વેળાએ અચાનક સળગી ઉઠ્યો ;ફટાકડાની જેમ ધડાકો : કોઈ જાનહાની નથી

ધારીમાં મોબાઈલની દુકાનમાં રીપેરીંગ દરમિયાન એર મોબાઈલ અચાનક જ સળગી ઉઠ્યો. મોબાઈલ ફોન ખોલતાં જ ફટડકાની જેમ ધડાકો થયો હતો  જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સદનસીબે રીપેરીંગ કરનાર દુકાનદારનો જીવ બચી ગયો.

(1:13 pm IST)