Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સોમનાથ પધારતા દ્વારકાધીશ સંત મહામંડળનાં પ્રમુખ-સેક્રેટરી

સુત્રાપાડા : દ્વારકાના સંત શ્રી સ્વામી અચુતાનંદ સરસ્વતી (સીતાવડી દ્વારકા) તથા ભરતદાસબાપુ (પાગલ આશ્રમ) દ્વારકાના સંતો સોમનાથ દાદાના દર્શન અર્થે આવેલ હતાં. તેમની સાથે સાધવી ક્રિષ્નાપ્રિયા સરસ્વતીજી પણ પધારેલા હતાં. દર્શન બાદ કોંગ્રેસ અગ્રણી ભગુભાઇ વાળા તથા ઉષાબેન કુસકીયાની ઓફીસ માધવ લેન્ડ રેવન્યુ સર્વિસીસ -વેરાવળની હેડ ઓફીસ તેમજ બ્રાન્ચ ઓફીસ ની શુભેચ્છા મુલાકાત લઇ, આશીર્વાદ પાઠવ્યા હતાં.

(11:59 am IST)