Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ભાવનગરમાં ''અલવિદા ડાયાબિટીસ શિબીર''

ભાવનગર તા. ૧૭: બ્રહ્માકુમારીઝ, ભાવનગરન મહાનગરપાલિકા-આરોગ્ય વિભાગ તેમજ લાયન્સ કલબ ભાવનગર (સિટી) સંયુકત ઉપક્રમે તા. ૧૭ તથા ૧૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ સમય સવારે ૯ થી ૧૨, સાંજે ૪ થી ૭ દરમિયાન સ્થળ :શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર, ભાવનગર ખાતે મુખ્યવકતા ડો.શ્રીમંત કુમાર, ડાયાબિટીસ નિષ્ણાંત, બ્રહ્માકુમારીઝ માઉંટઆબુ સંબોધિત કરશે.

આ શિબીરમાં રજીસ્ટ્રેશન લિંક  https://goo.gl/forms/PRlodvPmhPc1W7em2  કરવાનું રહેશે.તેમજ રૂબરૂ ૧. બ્રહ્માકુમારીઝ, સરદારનગર, ભાવનગર,ર. લાયન્સ મેડિકલ સેન્ટર, સમર્થ શિખર, ડાયમંડ ચોક, ભાવનગર ખાતે કરાવવાનું રહેશે.

(11:59 am IST)