Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

મોરબી વાંકાનેર અને માળીયા તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા

વાંકાનેર: તાલુકાના વૌંડો જામ્બુડીયા ગામે દેશી દારૂનો ભટ્ટીઓ ધમધમતી હોવાની બાતમો મળી હતો જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે 25 લિટર ધરૂ તેમજ 200 ઘીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો અને અન્ય સાધનો ત્‍યાંથી મળી આવ્‍યા હતા. જેથી કરીને પોલીસે તમામ મૃદ્દામાલ કબજે કરીને હાલમાં આરોપોને પકડીને આગળનો રાબેતા મુજબનો કાર્યવાહી હાથ ધરી છે.

બનાવનો જાણવા મળતો વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના વોડી જામ્બુડીયા ગામ પાસે રધાભાઇ રાણાભાઇ કોલાદ્રા જાતે કોળી ઉંમર 40નો વાડીએ દેશો દારૂનો ભટ્ટો ચાલુ હોવાની બાતમી હતી જેના આધારે વાંકાનેર તાલકા પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવો હતી ત્યારે વાડીએ થી 200 લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો તેમજ અન્ય સાધનો અને 25 લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્‍યો  હતો જેથી કરીને પોલીસે ફુલ મળીને 1100 રૂપિયાનો કિંમતનો મુદામાલ કબજે કરીને આરોપો રઘાશાઈ રાણાભાઇ કોવાદ્રા જાતે કોળો ઉંમર ૭0 રહે વીડી જાબુડીયાવાળાની ધરપકડ કરેલ છે

વાંકાનેર તાલુકાનો જામસર ચોકડી પાસેથો પોલીસે ૧૦૦ લિટર દેશો દારૂ સાથે પરસોતમ ઉકાભાઇ બાટોયા જાતે કોળો ઉંમર 37 રહે મનપર વાળાનો પોલોસે ધરપક્ડ કરેલ છે અને તેની પાસેથો બે હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્‍જે કરીને આ શખ્સ જગદોશભાઇ ભીખાભાઈ માથાસુર્યા રહે, ચોરવીરા તાલુકો સાયલા વાળાને દારૂ આપવા માટે આવ્યો હોવાનું સામે આવ્યું હોય જગદીશભાઇ ભીખાભાઈને પકડવા માટે થઇને હાલમાં વાંકાનેટ તાલુકા પોલીસે તજવોજ શરૂ કરી છે. 

મોરબોમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપની પાછળના ભાગમાં ભરવાડ સમાજનો વાકૌનો સામે રહેતા રમેશભાઇ ગોપાલભાઈ ટીડાહીના ઘરની ખંદર દેશી દારૂનો ભટ્ટો ચાલતો હોવાની બાતમી મળી હતી જેના આયારે સ્થાનિક પોલીસ દ્વારા તેના ઘરમાં દેશી ઘરૂનો ભટ્ટો ઉપર રેડ કસ્વામાં આવી હતી ત્‍યારે ગરમ આથો 20 લીટર,  ચાર લીટર દારૂ અને દેશી દારુ બનાવવા માટેની ભઠ્ઠીના આથનો ત્યાથી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરોને હાલમાં રમેશ ઉર્કે યારો ગોપાલભાઇ ટીડાણી નામના 20 વર્ષના યુવાનની ધરપકડ  કરેલ છે

મોરબીના બેલા ગામ પાસે આવેલ સોમનાથ પેટ્રોલ પંપ પાસેથી ડખલ સવારીમાં બાઇક પસાર થઇ રહુ હતુ જે બાઇકને રોકોને પોલીસે બાઈક ચાલક પાસે રહેલ કોથડાને ચેક કરતા તેમાંથો દેશી દારૂનો જથ્ધો મળો આવ્યો હતો જેથી કરીને પોલીસે 17 વોટર દેશોદારૂ તેમજ બાઈક મળી ને 15.340 ના મુદ્દામાલ સાથે કિશોરભાઇ લાભુભાઈ વાઘેલા અને કિશન મનસુખભાઇ ઝિંઝુવાડીયા રહે. બંન્ને ત્રાજપર ની ધરપકડ કરેલ છે અને તેનો પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને દારૂ ક્યાં આપવા માટે જતા તે દિશામાં તપાસ શરૂ કરી

૪૦૦ મીટર આથો

માળીયા મોચાણા નવા રેલવે સ્ટેશન તરક જવાના રસ્તા ઉપર થી 400 વોટર દેશીદારૂં બનાવવા માટે ઉપયોગમાં આવતો આથા સાથે હુસેનાબેન ઉર્ફે હુસી હનીફભાઇ મોવર  ઉંમર ૭0 જાતે મિયાણા રહે માળોયા મીયાણા વાળો મળો આવો હતો જેથી કરીને પોલીસે 800 રૂપિયાનો કિમંતનો દેશી દારૂ બનાવવા માટેતો આથો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:05 pm IST)