Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

મોરબી સ્ટેટ કો ઓપેરાટીવ એગ્રી બેન્કના પ્રમુખ તરીકે પ્રભુભાઈ ભૂત ઉપપ્રમુખ તરીકે જેઠાભાઇ મિયાત્રા

મોરબી : આજરોજ સ્ટેટ કો ઓપરેટિવ એગ્રી બેંક માળીયા શાખાના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે પ્રભુભાઈ અમરશીભાઈ ભૂત, ઉપ પ્રમુખ પદે જેઠાભાઈ મિયાત્રા, પ્રતિનિધિ તરીકે મગનભાઈ કૈલા અને સભ્ય તરીકે ઠાકરશીભાઈ વિડજાની નિમણૂક કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રભુભાઈ ભૂત મોરબી નગર પાલિકા માં પેરચેસ કમિટીના ચેરમેન અને મોરબી નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે.જ્યારે જેઠાભાઇ મિયાત્રા કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચા ના પ્રભારી તરીકે કાર્યરત છે

(12:18 am IST)