Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

મોરબીના રામધન આશ્રમના બાળવિદુષી રતનબેનના જન્મદિવસ પ્રસંગે મહાઆરતી યોજાઈ.

જરૂરિયાતમંદોને પ્રસાદ વિતરણ અને ગાયોને ઘાસચારા જેવા સત્કાર્યો સાથે ઉજવણી

મોરબીના રામધન આશ્રમના મહંતના શિષ્યા બાળ વિદુષી રતનબેન (રત્નેશ્વરીબેન) નો આજે જન્મદિવસ છે જે નિમિતે રામધન આશ્રમના મહંતના સાનિધ્યમાં મહા આરતી યોજાઈ હતી તે ઉપરાંત જરૂરિયાતમંદોને પ્રસાદ વિતરણ અને ગાયોને ઘાસચારા જેવા સત્કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

(10:35 pm IST)