Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

મોરબીના સામાકાંઠેથી ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્શ ઝડપાયો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો છે બી ડીવીઝન પોલીસ ટીમે કુળદેવી પાન પાસેથી આરોપી કિશન ધીરૂભાઈ પારેખ (ઉ.વ.૨૫) ( રહે રામકૃષ્ણ સોસાયટી મોરબી ૨ વાળા) ને પોલીસે ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૧ બોટલ કીમત રૂ ૩૭૫ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(10:25 pm IST)