Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

દ્વારકાના ઓખામઢી પાસે ટેન્કર પલ્ટી જતા ડિઝલની રેલમછેલ

દ્વારકા જામનગર હાઇવે ઉપર ઓખા મઢી ગામ પાસે ડિઝલ ટેન્કરે પલ્ટી મારી જતા ડિઝલની રેલમછેલ થઇ હતી જે તસ્વીર નજરે પડે છે.

(3:58 pm IST)