Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ખીરસરાના લોધીકા ચોકડી પાસે અજાણ્યા વૃધ્ધનું મોત

ખીરસરા તા. ૧૭ :.. ખીરસરા લોધીકા ચોકડી પાસેથી એક અજાણ્યા પુરૂષની ઉ.વ. ૬પ તા. ૧ર ના રોજ બીમાર હાલતમાં મળી આવતા બીમારી સબબ સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે દાખલ કરતા તા. ૧પ ના તેને મૃત જાહેર કરેલ હોય જેના વાલી વારસ ન મળ્યા હોવાથી તેની લાશને કોલ્ડ સ્ટોરેજ રૂમ સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે જેના જમણાં હાથની કળા ઉપર હનુમાનજીનું ચિત્ર તો ત્રોફાવેલ છે જેના વાલી વારસ મળીએ લોધીકા પોલીસ સ્ટેશનના ફોન નં. ૦ર૮ર૭ ર૪૪રર૬ તથા એએસઆઇ એચ. આર. જાડેજાના મો. નં. ૯૧૦૬૮ ૧પ૦૮૩ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(11:27 am IST)