Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ધોરાજીમાં જલતા ગરબા રમતી બહેનો

ધોરાજી : સતત ૪૦ વર્ષથી માં નવદુર્ગા ગરબી મંડળ વોંકળા કાંઠા વિસ્તારમાં બાળાઓ દ્વારા ગરબી ચાલી રહી છે. જેમાં અવનવા રાસ ગરબા તો બાળાઓ રમે છે. ગરબીમાં ઝલતા ગરબાઓ ગરબા રમે છે. બાળાઓ આ ઝલતા ગરબા નાની કુમારીકાઓ પોતાના મસ્તક ઉપર ઝલતો એટલે કે સળગતો ગરબો અને બંને હાથમાં સળગતી મશાલ લઇને સંપુર્ણ રાસ ગરબા રમે છે તે તસ્વીર.(૪૫.૫)

 

(12:21 pm IST)