Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

નાની પરબડીમાં નવદુર્ગા ગરબી

ધોરાજી : નાની પરબડીમાં છેલ્લા ૪ વર્ષથી યોજાતી નવ દુર્ગા ગરબીમંડળમાં રોજ નિત નવીન રાસ ગરબા યોજાય છે અને ૩૪ બાલીકાઓ માતાજીની આરાધના કરે છે અને આ ગરબી મંડળમાં પ્રવિણભાઇ સાગઠીયા, નાનજીભાઇ ગજેરા, કાસમભાઇ હોથી સહિતના લોકો પોતાની સેવાઓ બજાવે છે. ગરબે રમતી બાળાઓની તસ્વીર.(૪૫.૪)

 

(12:21 pm IST)