Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ફરેણીમાં જય અંબે ગરબી

 ધોરાજી : ફરેણી ગામે જય અંબે ગરબી મંડળ છેલ્લા ૪૦ વર્ષથી પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબા યોજે છે અને બાળાઓ જૂદા જૂદા પ્રકારના રાસ ગરબા જોવા પધારે છે. આ ગરબીમાં રસીકભાઇ શીંગાળા, અજયભાઇ રૂપાપરા, રોહિતભાઇ વિરડીયા અને સંદિપભાઇ વઘાસિયા સહિતના કાર્યકર્તાઓ પોતાની સેવાઓ આપે છે. ગરબીમાં રજૂ થયેલ રાસની તસ્વીર.(૪૫.૪)

(12:19 pm IST)