Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

પોરબંદર ચોપાટી દરિયાકાંઠે આવતીકાલે કોસ્ટ ગાર્ડ દ્વારા સફાઇ અભિયાન

પોરબંદર તા. ૧૭ :.. ચોપાટી દરિયાકાંઠે આવતીકાલે સવારે કોસ્ટ ગાર્ડ દ્વારા સફાઇ અભિયાન શરૂ કરાશે.

ચોપાટી કાંઠે આવતીકાલે સવારે ૭-૩૦ વાગ્યાથી સફાઇ અભિયાન ચાલુ કરવામાં આવશે આ સફાઇ અભિયાનમાં કોસ્ટ ગાર્ડના  જવાનો સહિત લોકો સ્વૈચ્છીક  જોડાઇને સફાઇ અભિયાનને સફળ બનાવશે. કોસ્ટ ગાર્ડના જવાનો સહિત લોકો  દરિયાકાંઠે એકઠો કરીને તેનો નિકાલ કરશે.

(1:16 pm IST)