Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરતા પબુભા માણેક

મીઠાપુર : તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજીનામું અપાયા બાદ નવા મુખ્યમંત્રી તરીકે  ભુપેન્દ્રભાઈ પટેલ ની વરણી કરવામાં આવી છે. ઓખામંડળ તાલુકાના ધારાસભ્ય  પબુભા વિરમભા માણેક દ્વારા નવા મુખ્યમંત્રી સાથે એક શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. જે તસ્વીરમાં જોઈ શકાય છે. (તસ્વીર : દિવ્યેશ જટણીયા)

(11:54 am IST)