Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

જસદણના જીવાપરમાં રાજકોટ જીલ્લા કક્ષાનો નમામિ દેવી નર્મદે મહોત્સવઃ આર.સી. ફળદુની ઉપસ્થિતિ

જસદણઃ જીવાપર ગામે કર્ણુકી ડેમ ભરાય જતા અને ખાસ કરીને આજે દેશના વડાપ્રધાન મોદીના જન્મ દિવસે જનસહયોગથી જસદણ તાલુકાના જીવાપર ગામે જીલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજ્યના કૃષિ ગ્રામ વિકાસ અને પરિવહન કેબીનેટ મંત્રી આર.સી. ફળદુને નર્મદા મૈયાની આરતી-પૂજન વિધિ અને શ્રીફળ પધરાવવાની વિધિ હજારો ગ્રામ્યજનો અને ભાજપના કાર્યકરો વચ્ચે કરી હતી (તસ્વીર-અહેવાલઃ હુસામુદીન કપાસી-જસદણ)

(4:13 pm IST)