Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વડિયા : અમરેલીના વડિયાના સુરવો ડેમમાં નવા નીરના બાવકુભાઇ ઉંઘાડ દ્વારા વધામણા

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે બાવકુભાઇ ઉંઘાડ દ્વારા અમરેલી જિલ્લાના વડિયા ગામે સુરવોડેમ નવા નીરનું પુજન નમામિ દેવી નર્મદે કાર્યક્રમની ઉજવણી કરી હતી.

(1:23 pm IST)