Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

મોરબીના યુવા એન્જીનીયરે નેશનલ સેમીનારમાં ભાગ લીધો

મોરબીઃએન્જીનીયર દિવસ નિમિતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુઅર દ્વારા અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્તરનો સેમીનાર યોજવામાં આવ્યો હતો જે સેમીનારમાં મોરબીનાં યુવા એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા એ પણ હાજરી આપી હતી એક દિવસીય સેમીનાર ઇન્ટરનેશનલ વેલ્યુએસન સ્ટાન્ડર્ડ અને વેલ્યુએશન ઓફ કેપિટલ ગેઇન્સ વિષય પર યોજવામાં આવ્યો હતો જેમાં મોરબીના યુવા એન્જીનીયરે પણ ભાગ લીધો હતો તે તસ્વીર.

(12:30 pm IST)