Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ધોરાજી પાસે ચેકડેમમાં લીકેજ

ધોરાજી : ફરેણી રોડ પર રેલ્વેના પાટા પાસે આવેલ ચેકડેમ છેલ્લા ર વર્ષ લીકેજના કારણે કિંમતી પાણી વેડફાય છે. સાંસદ રમેશભાઇ ધડુકે કાર્યપાલ ઇજનેર રાજકોટ સિંચાઇ વિભાગ રાજકોટ અને કાર્યપાલક ઇજનેર જીલ્લા પંચાયત રાજકોટને પત્ર લખી તાત્કાલીક રીપેરીંગ કરવા જણાવેલ હતી. ચેકડેમ છેલ્લા ર વર્ષથી લીકેજ છે લીકેજ ચેકડેમ તથા રમેશભાઇ ધડુકની તસ્વીર.

(12:29 pm IST)
  • રાજકોટના કોંગી કોર્પોરેટરો સાથે મિટીંગ શરૂ : રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરો અમદાવાદ પહોંચ્યાઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂને ફરી સક્રિય કરવા કોંગી નેતાગીરી સમક્ષ જોરદાર માગણીઃ પ્રદેશ કોંગી પ્રમુખ શ્રીઅમિત ચાવડા સાથે બેઠક શરૂ access_time 4:38 pm IST

  • મુંબઈમાં છેલ્લા ૩ાા મહિનામાં રેકોર્ડબ્રેક ૧૯૨.૨ ઈંચ ખાબકયો : મુંબઈમાં જૂન મહિનામાં ૮૦૦ મી.મી., જુલાઈમાં ૧૭૯૦ મી.મી., ઓગષ્ટમાં ૧૦૬૩ મી.મી. અને સપ્ટેમ્બરની તા.૧૫ સુધીમાં ૧૧૫૦ મી.મી. પડ્યો. આમ કુલ ૪૮૦૩ મી.મી. (૧૯૨.૨ ઈંચ) રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો. સપ્ટેમ્બર મહિનો હજુ અડધો બાકી છે.(૩૭.૫) access_time 10:17 am IST

  • વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં માતા હિરાબાને મળ્યાઃ સાથે કાંસાની થાળીમાં ભોજન પણ લીધુઃ જન્મદિવસના આશિર્વાદ પણ મેળવ્યા access_time 3:53 pm IST