Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વાંકાનેરના ઢુવા પાસે સિરામીક ફેકટરીમાં ગુંગળાઇ જતા બે સગા ભાઇઓના મોત

મોરબી : વાંકાનેરના ઢુવા નજીક કલાસી સિરામીક ફેકટરીમાં ગંદાપાણીની ટાંકીની સફાઇ કરતા હતા તે દરમ્યાન ગુંગળાઇ જવાથી મકતાનપર ગામે રહેતા બે સગા ભાઇ બલદેવ જીવણભાઇ કોળી (ઉ.વ.૨૦) અને ભરત જીવણભાઇ કોળી (ઉ.વ.૨૪)ના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી બાદ બંનેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બનાવની જાણ જતા મોરબી પોલીસે તપાસ હાથ ધરી છે.(તસ્વીરઃ પ્રવિણ વ્યાસ, મોરબી)

(2:06 pm IST)