Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ગોંડલમાં ગુલાબના ફુલોનો ખજાનોઃ

 ગોંડલમાં મહારાજા ભોજરાજસિંહ છાત્રાલય પાસે કમળના ફુલો બાર જાતના જોવા છે આ સિવાય સુર્યમુખી, જાસુદ, ગુલાબ, મોગરો, ચંપો, કરણ, બારમાસી, ગલગોટા નજરે પડે છે. (તસ્વીર - ભાવેશ ભોજાણી ગોંડલ) (૧૧.૩)

(12:57 pm IST)