Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ગોંડલ શ્રી હાટકેશ્વર ચોકમા ગણેશ મહોત્સવ

ગોંડલઃ નાગર શેરી શ્રી હાટકેશ્વર ચોકમાં આથમણી દિશામાં બિરાજતા ગજાનન શ્રી ગણપતિ મહારાજાને હાટકેશ્વર મહિલાઓ દ્વારા ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)(૧૭.૩)

(12:56 pm IST)