Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઉપલેટા તાલુકાના તલાટી/મંત્રીઓની વિવિધ માંગણી બાબતે વિશાળ રેલી મામલતદારને આવેદન-પત્ર

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૧૭ : રાજયના તલાટી મંત્રીઓની વિવિધ માંગણી પડતર માંગણી બાબતે ગુજરાત તલાટી મહામંડળ દ્વારા સરકાર સામે વિરોધ પ્રર્દશીત કરવા કાળીપટ્ટી બાંધી ફરજ બજાવવી, ફરજીયાત હાજર રહી પેન ડાઉન કાર્યક્રમ માસ સી એલ મુકી સ્થાનીક કક્ષાએ દેખાવો નઅને ધરણા સહીતના આંદોલનાત્મક કાર્યક્રમના ભાગરૂપે ઉપલેટા તાલુકાના તલાટી મંત્રીઓએ વિશાળ હાજરી સાથે રેલી સ્વરૂપે ઉપલેટા મામલતદાર ઓફીસે જઇ આવેદનપત્ર આપેલ હતું. (તસ્વીરઃ ભોલુરાઠોડ-ઉપલેટા)(૬.૧૦)

(2:09 pm IST)