Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જેતપુરના પેઢલા ગામે કેન્દ્રીય વિદ્યાલય ના 500 બાળકો પુર ના કારણે ફસાયા

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૧૮

    શહેર ની સારી અને આધ્યતં સુવિધા વાળી કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશવા માટે પુલ ઉપર થી પસાર થવું પડે છે અને જ્યારે વરસાદ આવે ત્યારે પાણી ઉતારવાની રાહ જોવી પડે આજે સવાર થી મેઘરાજા મંડાયા હોય આ પુલ ઉપર પાણી નું પુર આવી જતા અંદાજિત 500 જેટલા બાળકો અને વાલીઓ ફસાયા હતા.

      આ પુલ અંગે તપાસ કરતા એવું જાણવા મળેલ કે સાંસદ રમેશભાઈ ના પ્રયત્નો થી પુલ મોટો બનાવવા નો પાસ થઈ ગયેલ છે તો હવે રાહ સેની જોવાય છે કે કઈ દુર્ધટના ઘટે પછી બનશે કે તંત્ર કોઈની લાજ કાઢે છે

(4:48 pm IST)