Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

આજી-૧માં ૦.૩૦-ભાદર-૧માં ૦.૧૬ તથા ન્‍યારી-૧માં ૦.૧૬ ફુટનો વધારો

સૌરાષ્‍ટ્રના રં ડેમોમાં પ.રપ થી ૦.૧૬ ફુટ સુધી નવાપાણીની આવક

રાજકોટ તા. ૧૭ : હળવા ભારે મેઘ વરસાદને કારણે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના ર૦ ડેમોમાં સવાપાંચ ફુટથી ૦.૧૬ ફુટ સુધીની પાણીની આવક થયાનુ સિંચાઇના વર્તુળોએ જણાવ્‍યું હતું. ૪ર.૧૦ ફુટે છલકાય છે.
રાજકોટની જીવાદોરી ગણાતા આજી-૧ ડેમમાં ૦.૩૦ ફુટ નવુ પાણી આવતા સપાટી ર૧.૪૦ ફુટે પહોંચી છે. આજીડેમ ર૯ ફુટે છલકાય છે. આ ઉપરાંત ન્‍યારી -૧માં પણ ૦.૧૬  ફુટ નવુ પાણી ૦.૧૬ ફુટ નવુ પાણી આવતા કુલ સપાટી ર૦.૭૦ ફુટે થઇ છ.ે
આ ઉપરાંત મોરબીના મચ્‍છુ-૧ ડેમમાં ૦.૮પ ફુટ નવા પાણીની આવક થતા હાલની સપાટી ૩૦.૬૦ ફુટે પહોંચી છે જામનગર જીલ્લાના સસોઇ-રમાં પ.રપ ફુટ પાણી આવતા કુલ ઉડાઇ ૧૪.૪૦ ફુટે પહોંચી છ.ે

 

(4:46 pm IST)