Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભાદર-ર ડેમ ઓવરફલોઃ ૩૭ ગામોને ચેતવણી

ધોરાજી : રાજકોટ જીલ્લાના ધોરાજીનો ભાદર-ર ડેમ ઓવરફલો થયો છે. ર દરવાજા ખોલાયા છે. નીચાણવાળા ૩૭ ગામોને એલર્ટ કરાયા છે. (તસ્‍વીર - અહેવાલ : કિશોર રાઠોડ -ધોરાજી)

(5:00 pm IST)