Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

અમરેલીમાં ધીમીધારે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૭ ઃ અમરેલીમાં ગઇકાલે આખી રાત ઝરમર છાંટા વરસ્યા હતા. જયારે આજે ધીમી ધારે વરસાદ વરસી રહયો છે.

(5:01 pm IST)