Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

લોધીકા તાલુકા કક્ષાનો ધ્‍વજવંદન કાર્યક્રમ કાંગશીયાળીમાં યોજાયો

ખીરસરાઃ લોધીકા તાલુકા કક્ષાનો ધ્‍વજવંદન કાર્યક્રમ કાંગસિયાળીમા યોજાયોᅠ લોધિકા તાલુકા મામલતદારᅠ જે.એસ.વસોયા, નાયબ મામલતદાર કે જે જાડેજા, રાજકોટ જીલ્લા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, રાજકોટ જીલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા, લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ, લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી, ᅠલોધીકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા, અધ્‍યક્ષ ધનશયામભાઇ ભુવા, તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા, તાલુકા યુવા ભાજપ ભાજપ પ્રમુખ સુધીર, તારપરા તાલુકા યુવા ભાજપ મોહિતભાઇ દાફડા, લોધિકાᅠ તાલુકા પંચાયત સદસ્‍ય રાજભા જાડેજા, તાલુકા ભાજપ અગ્રણી મયુરસિહ જાડેજા, શાપર વેરાવળ પીએસઆઇ બરબસિયા, ફોરેસ્‍ટ ઓફિસર હંસાબેન મોકરીયા, કાંગશીયાળી ગ્રામ પંચાયત સરપંચ શ્રી રમેશભાઈ પરમાર, સભ્‍ય શ્રી યોગેશભાઈ મકવાણા, સભ્‍ય શ્રી અરવિંદભાઈ પટેલ, સભ્‍ય શ્રી કલ્‍પેશભાઈ જીલકા સભ્‍ય શ્રી દક્ષાબેન મકવાણા, સભ્‍યશ્રી તેજસસિંહ પઢિયાર, સભ્‍યશ્રી મનહરસિંહ જાડેજા, ઉપસરપંચ શ્રી જયેન્‍દ્રસિંહ રાજપુત, લોધીકા તાલુકા ભાજપ મંત્રી શ્રી ધર્મેશ સી સોલંકી તેમજ ગ્રામજનો તેમજ કાંગસિયાળી પ્રાથમિક શાળા આચાર્ય શ્રી શિક્ષિકાબહેનો તેમજ વિદ્યાર્થીઓ તેમજ રેમ્‍બો સ્‍કૂલના આચાર્ય શ્રી શિક્ષિકા બહેનો તેમજ વિદ્યાર્થીઓ બાળાઓ બધા સાથે મળી આઝાદીના અમૃત મહોત્‍સવ ની ઉજવણી કરવામાં આવી તેમજ તાલુકા કક્ષાના ૭૩ વન મહોત્‍સવ ની ઉજવણી કરવામાં આવેલ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ હતો.(તસ્‍વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(10:14 am IST)