Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

મોરબીમાં બાજપાઇની પ્રથમ પુણ્યતિથી ઉજવણી

મોરબીઃસ્વ. અટલ બિહારી વાજપેયીજીની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્ત્।ે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાદ્યવજી ભાઈ ગડારા તેમજ કાર્યકરો  લક્ષ્મીનગર ખાતે આવેલી પ્રજ્ઞાચશ્રુ સંસ્થાની મુલાકાતે ગયા હતા અને શ્રદ્ઘાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તકે સંસ્થાના સૌને નાસ્તો કરાવવામાં આવ્યો. તેમજ રાધવજીભાઈ ગડારા અને કે.એસ.અમૃતિયા તરફથી સંસ્થાને ૫ તેલના ડબ્બા અને ૨ ગુણી ખાંડનુ અનુદાન આપીને સાચા અર્થમા વાજપેયીજીને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી.

(6:09 pm IST)