Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

મીઠાપુર : સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર ભીખુભા માણેકની ધરપકડ

મીઠાપુર તા ૧૭  : ફરીયાદીના સગીર વયના બાળક ઉંમર ૮ વર્ષ, ૮ માસવાળા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરેલની ફરિયાદ જાહેર થયેલ. આ ગુન્હાની તપાસ રોહન આનંદ, એસ.પી. જિ. દેવધૂભિ દ્વારકા તથા શ્રી પ્રશાંત સુબે સાહેબ ,મદદનીશ પો.અધિ. ખંભાળીયા  વિભાગના માર્ગદર્શન હેઠળ દ્વારકા સર્કલના પો.ઇન્સ.શ્રી પી.ડી. સોલંકી સા. એ ગુન્હાની તપાસ કરી આ ગુન્હાના આરોપી ભીખુભા ઉર્ફે રઘુભા સાચલભા માણેક ઉ.વ.૨૮, રહે. આરંભડા ગામ, તા. દ્વારકાવાળાને શોધી પકડી આ ગુન્હામાં  ધોરણસર અટક કરેલ છે.

(11:38 am IST)