Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

જામનગર, સલાયા, મોરબી, હળવદ, ટંકારા અને ગોંડલમાં ધીમીધારે વરસાદ

 

રાજકોટ :રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો જામનગરમાં ધીમેધીમે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સાયલામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

 મોરબી જીલ્લામાં પણ હળવદ. ટંકારા પંથકોમા પણ વરસાદે વરસ્યો છે. અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. ગોંડલમાં ધીમોધીમો વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ વરસાદે ગોંડલમા પણ મહેર કરી છે.

(10:00 pm IST)