Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

પોરબંદરમાં રોડ ભીના થાય તેવા હળવા ઝાપટા

પોરબંદર, તા. ૧૭  : દિવસ દરમિયાન સમયાંતરે છાંટા તેમજ માત્ર રોડ ભીના થાય તેવા હળવા ઝાપટા વરસી જાય છે. ડીઝસ્‍ટાર મેનેજમેન્‍ટ દ્વારા તા. ૧૮ અને તા. ૧૯મીએ હળવાથી મધ્‍યમ ભારે વરસાદની આગાહી હોય માછીમારોને દરિયામાં સાવચેત રહેવા જણાવેલ છે.

(11:48 am IST)