Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

તળાજાના લક્ષમીનગરમાં હવામાં ફાયરિંગ :વાડીએ જઈને ફાયરિંગ :પત્ની અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી

ભાવનગરના તળાજાની લક્ષ્મિનગર વિસ્તારમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક શખ્સે વાડીએ  જઈ 6થી 7 ઈસમોએ માથાકૂટ કરી ફાયરિંગ કર્યુ હતું. અને રામજીભાઈના પત્ની તેમજ તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે જાહેરમાં આ પ્રકારનું ફાયરિંગ સામાન્ય લોકોને પણ નુકસાન પહોંચાડી શકે તેમ હતું. સાથે જ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(11:03 pm IST)