Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અપહરણના કેસમાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને વાડલા ફાટક પાસેથી જુનાગઢ પેરોલ ફર્લો સ્કોડે પકડયો

જુનાગઢ, તા.,૧૭: જુનાગઢ રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રીવેદી તથા પોલીસ અધિક્ષક સૌરભસિંધ નાઓએ પેરોલ ફર્લો હેડના તથા નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ બાબતેઙ્ગ અને મહાનગરપાલિકા જૂનાગઢ નીઙ્ગ ચુંટણી અનુસંધાને જિલ્લા મા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેરોલ ફર્લો સ્કવોડને સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.સબ.ઇન્સ.શ્રી બી.એમ.વાધમસી તથા પેરોલ ફર્લો સ્કોટ સાથે જુનાગઢ જીલ્લાના વિસ્તારમાં મા પેટ્રોલિંગમાં  હતા બાતમી રાહે હકીકત મળેલ કે બિલખાઙ્ગ પોલીસ સ્ટેશને ગુન્હા ન.ફસ્ટ ૫/૧૮ ઇ.પી.કો.કલમ ૩૬૩.૩૬૬ પોસ્કો એકટ ૪. ૮.૧૨ થતાં એટ્રોસીટીઙ્ગ અકટ ૩.૧W૧(૧૧) ૩(૨) ૫ ના કામનો આરોપી વિક્રમ ઉર્ફે કાનો રણછોડ ભાઈ દેવીપુજક ઉપરોકત ગુન્હા  ૧ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપી વાડલા ફાટક વિસ્તારમાં આવેલ છે તેવી હકીકત મળતા આરોપી ની વોચ રહી આરોપી મળી આવતા મજકુર ને સી.આર.પી. સી.કલમ ૪૧(૧)આઈ.મુજબ કલાક ૨૦/૨૦વાગ્યે ધોરણસર અટક કરી બિલખા પોલીસસ્ટેશન ને સોપવામાં આવેલ છે.ઙ્ગ

આઙ્ગ અંગે ની કામગીરી પેરોલઙ્ગ ફર્લો  સ્કોડ ના પો.સ.ઇ.શ્રી બી.એમ.વાઘમશી તથાઙ્ગ એ.એસ.આઈ. નરેન્દ્રભાઈ ડાંગર તથા હેડ.કોન્સ પ્રદીપ ભાઈ ગોહેલ હેડ.કોન્સ જયપાલ સિહ ગોહિલ પો.કોન્સ સંજયભાઈ વઘેરાં પો.કોન્સ રમેશભાઈ માલમ તથા સંજયભાઈ ખોડ ભાયાએ કરેલ હતી

જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘ દ્વારા તાજેતરમાં યોજાનાર કોર્પોરેશનની ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં યોજાય  તે માટે વાહન ચેકીંગ, હથિયારધારાના કેસો, પ્રોહીબિશનના કેસો, અટકાયતી પગલાઓ, પરવાના વાળા હથિયાર જમા કરાવવા વિગેરે સંબંધી કામગીરી કરવા ર્ંખાસ ઝુંબેશરાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને સૂચનાઓર્ં કરવામાં આવેલ છે. ઉપરાંત ર્ંસાંજના તેમજ મોડીરાત્રી ના સમયે તમામ સ્ટાફને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ફૂટ પેટ્રોલિંગ કરવા પણ સૂચનાઓ કરવામાં આવેલ છે.

(1:19 pm IST)