Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મોવીયામાં ગુરૂપૂર્ણિમાએ વૃક્ષોની જાળવણીનો સંકલ્પ

મોવીયાઃ સર્વોદય એમ્યુકેશન કેમ્પમાં ગુરૂપુર્ણિમા અવસર પર વૃક્ષ વાવો વૃક્ષ બચાવો એક બાળ એક ઝાડ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષોનુ વીતરણ તથા વૃક્ષોની જાળવણી વીશે બાળકોને માહીતગાર કર્યા હતા. સ્કુલના ટ્રસ્ટીશ્રી અંકુરભાઇ દુદાણી તથા સમગ્ર સ્ટાફગણ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. તથા બળકોએ વૃક્ષોની જાળવણીના સંકલ્પ કર્યા હતા. રોપા વિતરણ રવામાં આવ્યુ તે તસ્વીર.(તસ્વીરઃ અશોક પટેલ-મોવિયા)

(11:33 am IST)