Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પોરબંદર જિલ્લામાં આખો દિવસ મેઘસવારીઃ પોરબંદરમાં સાડા સાત ઇંચ, રાણાવાવમાં પોણા સાત ઇંચ તથા કુતિયાણામાં સાડા પાંચ ઇંચ

પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં સવારથી સાંજે સુધી ઝરમર અને હળવા ઝાપટારૂપે વરસાદ ચાલુ રહેલ હતો પોરબંદરમાં સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ સુધી ૧૮૫ મીમી (કુલ ૩૧૫, ૧ મીમી) રાણાવાવ ૧૮૨ મીમી (૩૨૦ મીમી) કુતિયાણા ૧૪૨ મીમી (૩૧૦ મીમી) નોંધાયો છે.

(7:37 pm IST)