Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજુલાની પોસ્ટ ઓફિસમાં સ્ટાફનો ભારે આભાવ: માત્ર બે જ કર્મચારી

રાજુલામાં બે-ત્રણ મહિનાથી પોસ્ટ ઓફિસની અંદર સ્ટાફના અભાવે લોકોના રોજીંદા કામકાજ જેવા કે નાની બચત, રીકરીંગ, રજી.એડી.એફ.ડી સહિત એજન્ટોના પણ કામકાજ થતા નથી. અહીંથી જુના સ્ટાફની બદલીઓ થાય છે પરંતુ સામે નવા સ્ટાફની નિમણૂક થતી ન હોય લોકોને હાલાકી પડી રહી છે. હાલમાં પોસ્ટ ઓફિસમાં માત્ર પોસ્ટર માસ્તર અને એક જ કલાર્ક છે.

(1:56 pm IST)