Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

માણાવદરનો રસાલા ડેમ ઓવરફલો

માણાવદર : માણાવદર નજીકનો રસાલા ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોના લોકોને ચેતવણી આપવામાં આવી છે. (તસ્વીર-અહેવાલ : ગિરીશ પટેલ-માણાવદર)

(12:01 pm IST)