Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

જામનગરમાં વરસાદે સવારથી બેટીંગ ચાલુ કર્યું: ૩-૩II ઇંચ કાલાવડમાં ૨૪ કલાકમાં ૫ ઇંચ

છતર સહિતના ગામોમાં પણ ભારે વરસાદ

જામનગર શહેર પંથકમાં રાત્રે ૨-૨II ઇંચ વરસાવ્યા પછી  સવારથી મેઘો જામી ગયો હતો અને અંદાજે ૩-૩II ઇંચ  વરસાદ વરસી ગયાનું મનાય છે અત્યારે ધીમો પડયો છેઃ દરમિયાન રાજકોટ-જામનગર મધ્યે આવેલ કાલાવડ પંથકમાં અવિરત મેઘસવારી ચાલુ છે. કાલાવડ અને આસપાસના ગામોમાં ૧૪ કલાકમાં ૫ ઇંચ  પાણી પડી ગયું છે. નદી બે કાંઠે વહિ રહી છે ખેડુતો ખુશખુશાલ થયા છે.

(11:50 am IST)