Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કાલાવડમાં બે કલાકમાં અનરાધાર બે ઇંચ વરસાદ : ધ્રોલમાં અડધો ઇંચ વરસ્યો

જામનગર જિલ્લાના કાલાવડમાં સાંજે ૬ થી ૮ ની વચ્ચે 45 મિમી વરસાદ નોંધાયો છે જ્યારે ધ્રોલમાં રાત્રે ૮   પછી ૧૪ એમએમ વરસાદ નોંધાયો છે

(10:04 pm IST)