Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મોરબીના ડો. મનીષ સનારીયાએ IPA વેક્સીન ટ્રસ્ટ કોર્સ લેવલ ૧ પાસ કર્યું.

મોરબી : તાજેતરમાં ઇન્ટરનેશનલ પીડ્રીયાટ્રીક એસો દ્વારા વેક્સીન ટ્રસ્ટ કોર્સ લેવલ ૧ પરીક્ષા લેવાઈ હોય જે મોરબીના ડોક્ટર મનીષ સનારીયાએ સફળતાપૂર્વક પાસ કર્યું છે
ઇન્ટરનેશનલ પીડ્રીયાટ્રીક એસોના વેક્સીન ટ્રસ્ટ કોર્સ લેવલ ૧ માં મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર મનીષ સનારીયાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વેક્સીન ટ્રસ્ટ કોર્સ લેવલ ૧ સફળતાપૂર્વક પાસ કર્યું છે મોરબીના બાળરોગ નિષ્ણાંત ડોક્ટર મનીષ સનારીયા વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વર્કશોપ, પરીક્ષાઓમાં ભાગ લઈને નવું નવું જાણીને મોરબીને વધારે સારું આપવા હમેશા પ્રયત્નશીલ જોવા મળે છે

(9:48 pm IST)