Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

જામનગર જી.જી. હોસ્પિટલમાં યૌન શોષણ પ્રકરણમાં પીડિતા બહેનોનો ન્યાય મળી રહે તે માટે આપ પ્રયત્નશીલ રહેશે : પીડિત મહિલાઓની મુલાકાત લેતા આપ પ્રદેશ મંત્રી અજીતભાઈ લોખીલ

જામનગર જી. જી. હોસ્પિટલમાં ચાલી રહેલ યૌન શોષણ પ્રકરણમાં ભોગ બનેલી બહેનો ની મુલાકાત લેતા આપ ના પ્રદેશ મંત્રી અજીતભાઈ લોખીલ સાથે જામનગર આપ પ્રમુખ કરશન કરમુર, આશીષ કંટારીયા,સુખુભા  જાડેજા, અશ્ર્વિન વારા, અનિરુદ્ધસિંહ ઝાલા, ભાવિકાબેન પટેલ, મયુર ચાવડા, અક્રમ ખીરા, જેન્તીભાઇ પાટોડા,મુકેશભાઇ પટેલ સાથે રહયા હતા..પીડિતા બહેનોનો ન્યાય મળી રહે તે માટે આપ સંગઠન સતત પ્રયત્નશીલ રહેશે તેવી ખાત્રી આપી હતી (તસવીર વિશ્ર્વાસ ઠકકર)

(8:17 pm IST)