Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

દ્વારકાના સચદેવ પરિવાર દ્વારા ધાર્મિક અને આરોગ્ય કેમ્પ યોજાયો

દ્વારકા : દ્વારકાના બ્રહ્મા ડેરીવાળા રાજુભાઇ સચદેવ પરિવાર દ્વારા ગોકુલ ભુવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા રાત્રીના રામધૂનનો કાર્યક્રમ અને સંતોના ભોજન ભંડારાનું આયોજન સ્વ.કમલેશભાઇ સચદેવના સ્મરણાર્થે કરાયુ હતુ. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના ગોવિંદજી માધવસ્વરૂપ દાસજી, જે.પી.સ્વામી, રઘુવરજી સમાજના કનુભાઇ હિંડોચા, પ્રફુલભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(11:37 am IST)