Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ટંકારાના અમરાપરના ખેડૂત દ્વારા શારીરિક થાક - સમય - શકિતનો વ્યય અટકાવવા નવતર પ્રયોગ

ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારાના અમરાપર ગામના ખેડૂત ઇસ્માઇલભાઇ બાદી વરસાદ પહેલા કોરામા કપાસિયા મુકવા મજુરની માથાઝીંક અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં શારીરિક થાક, સમય - શકિતનો વ્યય અટકે તથા ઝડપભેર વાવેતર કાર્ય પૂર્ણ કરવા ખેડૂતો આવો જુગાડ (નવો પ્રયોગ) કરી રહ્યા છે. (તસ્વીર - અહેવાલ : જયેશ ભટાસણા, ટંકારા)

(11:05 am IST)