Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

અમરેલીના રહેણાંક વિસ્તારમાં સિંહણનું ટોળું ગાયોની પાછળ દોડ્યું :ઘટના સીસીટીવીમાં કેદ:વિડિઓ વાયરલ

રેસિડન્સી એરિયામાં સિંહણનું ટોળું ફર્યું :પાછળ દોડીને ગાયોને ભગાડી

 

અમરેલી :અમરેલીના રહેણાંક વિસ્તારમાં સિંહણનું ટોળું ગાયો પાછળ દોડ્યું હોવાનો વિડિઓ વાયરલ થયો છે સોશ્યલ મીડિયામાં વાયરલ વિડિઓ અમરેલીનો હોવાનું મનાય છે વિડીઓમાં રહેણાંક વિસ્તારમાં સિંહણો ફરતી હોવાનું નજરે પડે છે અને  સિંહણનું ટોળું ગાયોની પાછળ દોડે છે.

 

  વિડીઓમાં દર્શાતા મુજબ સિંહણનું ટોળું અમરેલીના કોઈએક રહેણાક વિસ્તારમાં ફરી રહ્યું છે અને ગાયોની પાછળ દોડે છે તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે

 

   ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ ધનરાજ નથવાણીએ ઘટનાનો વિડીયો શેર કર્યો છે.

(12:39 am IST)
  • અમિતભાઇ શાહ રાજયસભાની ચૂંટણી પહેલા ગુજરાત આવશે : ઇન્કમટેકસ બ્રિજનું કરશે લોકાર્પણઃ ૩ જુલાઇએ આવશે અમદાવાદઃ ૪ જુલાઇએ જગન્નાથ મંગળા આરતીમાં લેશે ભાગઃ જન સંપર્ક કાર્યાલયનો પણ કરાવશે પ્રારંભ access_time 3:59 pm IST

  • રાજકોટમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂઃ સમગ્ર વાતાવરણમાં ઠંડક access_time 8:49 am IST

  • મોરબીમાં બિલ્ડરની ઓફિસમાં ધુસીને આઠ લાખની લૂંટ કરનાર ચાર આરોપીઓ મહારાષ્ટ્રમાંથી ઝડપાયા access_time 12:17 am IST